________________
લગ્ન, મહેર, તલાક અને દાત.
૮૪. કાયદેસર લગ્નના તત્વ.
૧ વર અને કન્યા સારૂં નરસું સમજવાની શક્તિવાળા જોઇએ.
[41] [ 1 ]
ર કરારના કાયદા મુજબ પુખ્ત ઉમરના જોઇએ. જો સગીર અવસ્થામાં લગ્ન થયાં હાય તા તે સ્ત્રીને રજોદન થયું અને પુરૂષ પુખ્ત ઉમરે પહેાંચેથી થયેલ લગ્ન રદ કરાવી શકે છે; પરંતુ જો તેમણે સ ંભાગ કર્યા હાય તેા પછી થયેલ લગ્ન રદ થઇ શકતું નથી.
૩ લગ્નના પક્ષકારાની સમતિ જોઇએ.
૪ મેહર આપી હાવી થયેા હાવા જોઈએ.
જોઇએ. અગર આપવાના કરાર
૫ લગ્નન! ઠરાવ વખતે સાહેઢા હાજર જોઇએ.
૬ લગ્ન કબુલ કર્યાના શબ્દો એક બીજાએ સાંભળ્યા હાવા જોઈએ.
છ લગ્નની માગણી અને તેના સ્વીકાર એકજ સમયે પુખ્ત ઉમરના એ પુરૂષ અથવા એક પુરૂષ અને એ સ્ત્રી સાહેદાની હાજરીમાં અને સાંભળતાં થયાં હોવાં ોઇએ.
૮ લગ્ન કરનાર પુરૂષને ચાર સ્ત્રીહયાત હાવી ન જોઈએ.
૯ લગ્ન ઇંદાતની મુદ્દત દરમ્યાન થયુ' હાવુ' ન જોઇએ.
૧૦ લગ્ન દગા અથવા બળજમરાઇથી થયાં ન હાવાં જોઇએ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat