________________
NEWS
( [ ૧૦૦ ]
ઈસ્લામી કાય. જ્યારે હિબામાં માલકી હકને કેઈપણ જાતના અવેજ સિવાય બદલે થાય છે, ત્યારે હિબા-બિલ-ઈવાઝમાં અવેજ લઈન માલકી હક ફેરવાય છે. પરંતુ “એરીઅત” માં કઈ પણ જાતને માલકી હક અપાતું નથીપણ મિલ્કતને હંગામી ઉપભેગ કરવાની, માલેકની ઈચ્છા હોય ત્યાં સુધીના માટે પરવાનગી મળે છે. હિમા, અમુક કારણે બાદ કરતા રદ થઈ શકે છે. હિબા-બિલ-ઇવાઝ કેઈપણ સંગમાં રદ થઈ શક્તી નથી જ્યારે એરીઅત ગમે ત્યારે રદ કરી શકાય છે. ૧૦૦. સદકાહ,
ધામિક પૂણ્ય મેળવવાના હેતુથી આપેલ બક્ષીસને સદકાહ કહે છે, સરકારમાં અને વફમાં એટલેજ તફાવત
છે કે સરકાહમાં આપેલ બક્ષી પૂરેપૂરી વાપરી શકાય જ્યારે ક વક્માં આપેલ બક્ષીસનું ઉત્પન્ન માત્ર વાપરી શકાય છે. [૧૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com