Book Title: Hindu ane Islami Kaydani Ruprekha
Author(s): Damodar Lakshishankar Trivedi
Publisher: Damodar Lakshishankar Trivedi

View full book text
Previous | Next

Page 140
________________ વારસાના નિયમા, 3. ૫. [ 131 ] ખાતુ અવિભક્ત હોય તે તે ખાતા પરત્વે ખાતાના બીજા ભાગતારાના હૅક ઉત્તરાધિકારી ( Survivor ) તરીકે રહેશે. 19. ગુજરનાર ખેડુતને કાયદેસર કાણુ વારસ છે તે બાળતમાં તકરાર હોય ત્યારે આજમ વસુલાતી અધિકારીએ સંક્ષિપ્ત તજવીજ કરીને પ્રથમ દર્શને કાયદેસર કેણુ વારસ છે તેના નિય કરવા. તે મુજબ જેના લાભમાં ચુકાદો થાય તેને ગુજરનારની જમીન વિગેરેના કમો સાંપવા. કલમ ૪ પ્રમાણે આજમ વસુલાતી અધિકારીએ કરેલા ઠરાવ ઉપર કોઈ પક્ષકાર નારાજ થાય તે તેણે દીવાની કોર્ટ માં વારસા માટે ચેાગ્ય ક્રીયાદ કરી પેાતાના હક સાબીત કરી વારસાહક મેળવવા અને તેવા હક પ્રાપ્ત કર્યું તેનું નામ દરબારી - દફ્તરે દાખલ કરવા માટે ચાગ્ય કરવામાં આવશે. ખેડુત કાઇ સાલમાં અષાઢ વદી ૩૦ કે તે પછી ગુજરી જાય અને સક્ષિપ્ત રીતે કામ ચલાવી વારસ દાર કાણુ છે તે ઠરાવવામાં પણ થેાડા વીલંબ થાય તેમ હોય તો પ્રથમ દર્શોને કાયદેસર જે વારસદાર લાગે તેને એક સાલ માટે તે સાલની કારમ ભરવાની સરતે ખાતાની જમીન સોંપવા વહીવટદાર મુખત્યાર છે. કલમ ૫ કે ૬ મુજબ વસુલાત ખાતાથી કાયદેસર વારસ કાણુ છે ? તે ખાખતમાં જે ઠરાવ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156