________________
અભિપ્રાયે.
[ ૧૪ ]
ભાવનગર તા. ૨૦-૫-૩૪
૩ મી. દામોદરદાસ લક્ષમીશંકરનું હિંદુ તથા મુસલ
માની સરેહ ઉપરનું હસ્તલિખિત પુસ્તક તેઓએ મને વાંચવા આપેલ અને મને કહેતા આનંદ થાય છે કે લેખકે ઘણું જ મહેનત લઈ આ કાયદાના દરેક સિદ્ધાન્તને મુલ્લાં, ગોર આદિ પ્રમાણે ભૂત પુસ્તકના આધારે આ પુસ્તકમાં સુંદર રીતે સમાવેશ કરેલ છે મને આશા છે કે આ સંસ્થાનની ખાતાઓની પરિક્ષાઓમાં જ્યાં આ કાયદાઓનું જ્ઞાન જરૂરી છે તથા સનંદી વકીલેનીપરિક્ષામાં બેસનાર ઉમેદવાર માટે આ એક ઉપયોગી પુસ્તક નિવડશે તેમાં જરા પણ શક નથી. લેખકને તેમના કાયદાના આ અતિ ઉપયોગી ક્ષેત્રમાં કરેલા પ્રયાસ માટે અભિનંદન તથા ઉત્તેજન ઘટે છે. સહી. રમાનાથ નવલશકર ઝાલા.
B. A., LL.B.
૪ હિંદુ હૈ અને મુસલમાની સરહ ઉપર સરળ ભાષામાં
અને સંક્ષિપ્ત રીતે સામાન્ય જનતાને ખ્યાલ આવે તેવા એક નાના પુસ્તની જરૂરીઆત વિષે બે મત હોઈ શકે નહિ દિવસે દિવસે સામાન્ય લોકો માટે તેવા પુસ્તકની જરૂરીઆત અનિવાર્ય થતી જાય છે. મીદામોદર લક્ષમીશંકર ત્રિવેદીએ આ દિશામાં કરેલા પ્રયત્ન ઘણે સ્તુત્ય છે અને તે પ્રયાસમાં તેઓ સફળ થયા છે તેમ જણાવતાં મને ઘણેજ
આનંદ થાય છે. તેમણે ટુંકમાં અને છતાં સ્પષ્ટ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com