________________
[ ૧૪૨ ]
પરિશિષ્ટ. હિંદુ અને મુસલમાની સરેહના સામાન્ય સિદ્ધાંતે રજુ કરવાને તેમના પુસ્કમાં પ્રયત્ન કર્યો છે, અને તે પુસ્તક કાયદા ન જાણનાર પ્રજાના સામા ય વર્ગને, વિદ્યાથીઓને તથા કાયદાનુ સામાન્ય જ્ઞાન મેળવવા ઈચ્છનાર દરબારી કરેને ઘણું જ ઉપયોગી થઈ પડશે તેમ હું માનું છું.
તા. ૨૪-૬-૩૪ સહી. જગજીવન શીવલાલ પરીખ.
B. SC. LE. B.
ભાવનગર, તા. ૨૪-૭-૩૨ ૫ ભાઈશ્રી દામોદરદાસ લ. ત્રિવેદીનું હિંદુશાસ્ત્ર અને
મુસલમાની સરેહ ઉપરનું પુસ્તક જોઈ જવાને મને પ્રસંગ પ્રાપ્ત થયે છે. કાયદાની આંટી ઘુંટી તજી દઈને હિંદુશાસના તથા મુસલમાની સરેહના મૂળ તત્વે સાદી સરળ ભાષામાં મૂકવાને અને ગુજરાતી ભાષામાં આવી જાતના પુસ્તકની ખોટ પૂરી પાડવાને તેમણે કરેલા પ્રયાસ ઘણે સ્તુત્ય છે. હું માનું છું કે માત્ર ભાવનગર રાજયમાંજ નહિ પરંતુ વિશાળ ક્ષેત્રમાં પણ ટુંક સમયમાં ઉપરોક્ત બે વિષયનું સરળ જ્ઞાન મેળવવા ઈચ્છનારને આ પુસ્તક ઘણું ઉપયોગી નિવડશે.
સહી. જાદવજી કે. મેરી.
B. A. M. B.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com