________________
[ ૧૩૦ ]
પરિશિષ્ટ.
એક અથવા મુખ્ય ભાગદારોના નામ ખાતેદાર તરીકે દરખારના દફ્તરે લખાતાં હોય પરંતુ તે જમીનની તે નામવાળા ખાતેદાર કે તેના પેટા ભાગદ્વાર મજમુ અથવા ખાનગી સમજણે જુદી જુદી ખેડ કરતા હોય તે ખાતુ. પછી તે સાથે રાટલા જમતા હાય યા જુદા રોટલા જમતા હાય ચા જુદા રહેતા હેાય તે પશુ
કાઈ પણ ખાતામાં અવિભક્ત કુટુંબના સભ્યો ન હાય એવા સહભાગીદાર તરીકે જુદા જુદા ભાગદારી હશે તે ખાતુ સંયુક્ત ખાતા તરીકે ગણાશે, અને તેમના હિસ્સાની જમીન તેમના કાયદેસર વારસાને પ્રાપ્ત થશે.
વિભક્ત ખાતુ અવિભક્ત ખાતામાંથી અમુક જમીનની દરખારશ્રી મારફત વહેંચણુ થઈ પેટા ભાગનારા પૈકી એક અથવા વધારેના નામે જુદું ખાતું દરબારી દફતરે પડેલ હાય તે.
૨.
ગુજરનાર ખેડુતને સીધી લીંટીના પુરૂષવના વારસ ન હોય અને ખાતુ અવિભક્ત અથવા વિભક્ત ડાય ત્યાં દિકરી અગર ગુજરનાર ખેડુતની જમીન મીલ્કત માટે કાયદેસર વારસ હાય તેણે ગુજરનારના ખાતાની જમીન, ખારડાં વિગેરે ખેડુતના મરણ પછી એક માસમાં સભાળી તે ખાખતની લેખીત જાહેરાત થાણદારને કરવી. આ આખતમાં ગફલત કરવામાં આવશે તા ગુજરનાર ખેડુતનુ ખાતુ આસીસ્ટંટ વસુલાત્તી અધિકારીની મ’જીરીથી દરબાર દાખલ થવાને પાત્ર થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com