________________
વારસાના નિયમે.
| [ ૧૨૯ ]
૩ સંસ્થાન ભાવનગરના ખેડવાણ જમીન પરત્વેના
વારસાના નિયમે.
હ. ક. ૨. નં. ૨૨. અમારા ગાદીનશીન પ્રસંગે જાવક નંબર ૧ તા. ૧૮-૪-૩૧ ના ઠરાવથી દરબારી ખેડુતેને વારસા હક બક્ષવામાં આવ્યા છે તેને લગતા નીચે પ્રમાણેના નિયમ કરવામાં આવે છે. તે નિયમે આ વારસાહક તા. ૧૮-૪-૩ થી આપવામાં આવ્યા છે તે તારીખથી અમલમાં છે એમ ગણવામાં આવશે.
૧. આ નિયમોમાં જ્યાં જ્યાં નીચેના શબ્દ વપરાયા હોય ત્યાં ત્યાં તેને અર્થ નીચે જણાવ્યા મુજબ કરવાને
ખેડુત-ખેડુત એટલે જે શમ્સ પિતે જાતે અગર સાથી રાખી નામવાળા ખાતેદાર તરીકે કે પેટા ભાગદાર તરીકે કેઈ દરબારી ખેડખાતાની જમીન ખેડતે હશે, તે શન્સ સમજ અને ખેડુત શબ્દમાં ખેડુતની સાથે મજમુ રહેનાર તેના પેટા ભાગદારને પણ સમાસ થશે.
અવિભક્ત ખાતું-જે ખાતાની જમીન નામવાળા ખાતેદાર કે તેમના પેટા ખાતેદારના વડીલેના વખતથી ચાલી આવતી હોય અને તેમાં સદરહુ વડવાઓના વંશજોને મજ હક હિસે હેઈને તે ખાતામાં તેઓ પિકી ફક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com