________________
[ ૯૮ ]
ઈસ્લામી કાયદે. ૩ અવલંબી બક્ષીસ (Gift in Futuro) આપી શકાતી નથી. સંભવિત હકની પણ બક્ષીસ થઈ શકે નહિ.
૪ બક્ષીસ અપાએલ વસ્તુનો કબજે બક્ષીસ લેનારને સોંપી દીધે હવે જોઈએ.
ચોથા નિયમમાં નીચે પ્રમાણે અપવાદ છે.
૧ જ્યારે એક સહવાસે બીજા સહવાસને બક્ષીસ આપી હોય.
૨ જમીનદારી અથવા તાલુકાને હિરસે બશીર આપેલ હોય.
૩ મેટા હુન્નર ઉદ્યોગવાળા શહેરમાં કે મકાનને હિસે બક્ષીસ આપેલ હોય.
૪ કઈ કંપનીના શેરની બક્ષીસ હેય.
સ્થાવર કે જંગમ કેઈપણ પ્રકારની મિલક્તની બક્ષીસમાં વખત લેવું જરૂર નથી. બક્ષીસ કરવામાં આવેલ મિલ્કતને કબજે સેંપી ન દીધું હોય અને બક્ષીસનું લખત રજીસ્ટર થયું હોય તે પણ તે કાયદેસર નથી. [૧૧] ૫. મુસા.
વિભક્ત થઈ શકે તેવી સ્થાવર તથા જંગમ મિલક્તના અવિભક્ત વિભાગની બક્ષીસને મુસા પ્રકારની બક્ષીસ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com