________________
ઈસ્લામી કાયદે. ૨. ઇદાતની મુદત
છૂટા છેડાથી લગ્ન રદ થયા હોય તે જે તે રજસ્વલા થતી હોયતે છૂટાછેડાની તારીખથી ત્રણ વખત રજસ્વલા થાય ત્યાં સુધી અને રજસ્વલા ન થતી હોયતે ત્રણ ચાંદ માસ સુધી; તથા જે તે, તેવખતે સગર્ભા હોય તે પ્રકૃતિ થતાં સુધી અંદાત પાળવી પડે છે.
જે ધણીનું મૃત્યુ થયું હોય તે મરણની તારીખથી ચાર માસ અને દસ દિવસ સુધી અંદાત પાળવી પડે છે. ધણુના મરણ સમયે જે સ્ત્રી સગર્ભા હોય તે પ્રસુતિ થતાં સુધી અથવા ચાર માસ અને દસ દિવસ એ બે પૈકી જે સુદત વધારે હોય તેટલી મુદત સુધી ઈદાત પાળવી પડે છે.
A
S
૬.
?
દળ :s
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com