SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામી કાયદે. ૨. ઇદાતની મુદત છૂટા છેડાથી લગ્ન રદ થયા હોય તે જે તે રજસ્વલા થતી હોયતે છૂટાછેડાની તારીખથી ત્રણ વખત રજસ્વલા થાય ત્યાં સુધી અને રજસ્વલા ન થતી હોયતે ત્રણ ચાંદ માસ સુધી; તથા જે તે, તેવખતે સગર્ભા હોય તે પ્રકૃતિ થતાં સુધી અંદાત પાળવી પડે છે. જે ધણીનું મૃત્યુ થયું હોય તે મરણની તારીખથી ચાર માસ અને દસ દિવસ સુધી અંદાત પાળવી પડે છે. ધણુના મરણ સમયે જે સ્ત્રી સગર્ભા હોય તે પ્રસુતિ થતાં સુધી અથવા ચાર માસ અને દસ દિવસ એ બે પૈકી જે સુદત વધારે હોય તેટલી મુદત સુધી ઈદાત પાળવી પડે છે. A S ૬. ? દળ :s . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy