SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. બક્ષીસ. ૭. કેણ, કેને અક્ષા આપી શકે?–૪. બક્ષીસના મુખ્યત્વે અને અપવાદ-હ૫. સુસા-હિમા-બીલ-ઈવા-૯૭. હિબા-આસર્વ-ઉલ-ઈલાઝ.-૯૮. મઝ-ઉલ-મતિ - એરીયા-૧૦૦. સદકાહ ૯૩. કેણ કેને બક્ષીસ આપી શકે ? કાયદેસર કરાર કરવાને લાયક કેઈપણ મુસલમાન હિબા અથવા બક્ષીસ આપી શકે છે. આવી બક્ષીસ હેણદારને ઠગવા માટે અથવા જેઓનું અસ્તિત્વ ન હોય તેમને આપી શકાય નહિ. બક્ષીસ તમામ મિક્તની તેમજ કેઈ વારસદારને પણ આપી શકાય. દરેક પ્રકારના માલ મિક્તની બક્ષીસ થઈ શકે છે. [૧] ૯૪. બક્ષીસના મુખ્ય તત્વ અને અપવાદ. ૧ બક્ષીસની જાહેરાત. ૨ બક્ષીસને સ્વીકાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy