SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] ઈસ્લામી કાયદે. ૩ અવલંબી બક્ષીસ (Gift in Futuro) આપી શકાતી નથી. સંભવિત હકની પણ બક્ષીસ થઈ શકે નહિ. ૪ બક્ષીસ અપાએલ વસ્તુનો કબજે બક્ષીસ લેનારને સોંપી દીધે હવે જોઈએ. ચોથા નિયમમાં નીચે પ્રમાણે અપવાદ છે. ૧ જ્યારે એક સહવાસે બીજા સહવાસને બક્ષીસ આપી હોય. ૨ જમીનદારી અથવા તાલુકાને હિરસે બશીર આપેલ હોય. ૩ મેટા હુન્નર ઉદ્યોગવાળા શહેરમાં કે મકાનને હિસે બક્ષીસ આપેલ હોય. ૪ કઈ કંપનીના શેરની બક્ષીસ હેય. સ્થાવર કે જંગમ કેઈપણ પ્રકારની મિલક્તની બક્ષીસમાં વખત લેવું જરૂર નથી. બક્ષીસ કરવામાં આવેલ મિલ્કતને કબજે સેંપી ન દીધું હોય અને બક્ષીસનું લખત રજીસ્ટર થયું હોય તે પણ તે કાયદેસર નથી. [૧૧] ૫. મુસા. વિભક્ત થઈ શકે તેવી સ્થાવર તથા જંગમ મિલક્તના અવિભક્ત વિભાગની બક્ષીસને મુસા પ્રકારની બક્ષીસ કહેવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy