________________
૧૬. વક્રૂ.
૧૦૧. વકફનો કાયદો.-૧૦૨. વકફે કરવા માટે કાયદેસર ઉદ્દેશેા.૧૦૩. કેવા પ્રકારનું વકફ કરી શકાય નહિ.-૧૦૪. વકીફ -૧૦૫. વકફ નાસુ.-૧૦૬. સતવલી.
૧૦૧. વકફના કાયદો.
૧ ( ૧ ) આ કાયદાને ૧૯૧૩ ના મુસલમાનાના વકફ કાયદેસર ઠરાવવા બાબતના કાયદા કહેવા. (૨) તે આખા બ્રિટીશ હિંદુસ્તાનને લાગુ છે.
૨
આ કાયદામાં વિષય ઉપરથી પૂર્વાપર સંબધને બાદ ન આવતા હાયતા—
(૧) વકફ એટલે કાઇ સુસલમાન ધર્મ પાળનારે કાયમને માટે ઇસ્લામી ધમ પ્રમાણે જેને, પવિત્ર અને ધર્માદાના કામ ગણી શકાય તેને માટે પેાતાની હરકાઇ મિલ્કતનું કરેલ દાન.
(૨) હની મુસલમાન એટલે જે સુસલમાન,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat