________________
પ્રકી.
[ ૧૩૫ ] પુરૂષ વાલીને અનુક્રમ. ૧ બાપ. ૨ નજીકને બાપને બાપ, ૩ સગાભાઈ. ૪ ઓરમાન ભાઈ. ૫ સગા ભાઈને દિકરે. ૬ ઓરમાન ભાઈને દિકરે. ૭ સગે કાકે. ૮ ઓરમાન કાકે. ૯ સગા કાકાને દિકરે. ૧૦ ઓરમાન કાકાને દિકરે.
કુંવારી છોકરીને કબજે, લગ્ન ન થઈ શકે તેવા પ્રતિબંધક સગાનેજ સેંપવામાં આવે છે.
ઉપરના કોઈ સગા ન હોય તે પછી કેવાલી નામે.
૧૧૯ ભરણ પોષણ
છેકરા પુખ્ત ઉમરના થાય અને છોકરીના લગ્ન થાય ત્યાં સુધી બાપ પ્રથમ દરજજે ભરણપોષણ કરવા બંધાયેલ છે, બાપની સ્થીતિ ગરિબ હેય અને માની પાસે પિસા હેય તે તેની પણ ઉપર મુજબ ભરણપોષણ કરવાની ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com