________________
[ ૧૧૬ ]
ઈસ્લામી કાયલે. બન્ને ગરીબ હોય તે બાપને બાપ ભરણપોષણ કરવા બંધાએલ છે.
દિકર પિતાના ગરિબ માબાપનું અને માના માબાપનું અને બાપના માબાપનું ભરણપોષણ કરવા બંધાય છે. વધારે પૈસાદાર હોય તે બીજા ગરીબ, લગ્નના પ્રતિબંધમાં આવતા સગાઓનું, તેના મરણબાદ વારસામાં જે હિસ્સે તેઓને મળે તેના પ્રમાણમાં ભરણપોષણ તેણે કરવું જોઇએ.
ધણું, તેની સ્ત્રી વફાદાર અને આજ્ઞાંકિત હોય તે ભરણપોષણ કરવા બંધાએલ છે.
છૂટાછેડા થયા પછી દાતની મુદત સુધી સી ભરણપોષણ માગી શકે. પરંતુ ધણીના મરણ પછીની ઈદાતની મુદતમાં વિધવા ભરણપોષણ માગી શકે નહિ. [૨૭]
ભરણ પોષણની રકમ નક્કી કરવા વિગેરે બાબતના સામાન્ય સિદ્ધાંતે હિંદુ કાયદામાં જે વર્ણવ્યા છે તે ઇસ્લામી કાયદાની રીતે પણ લાગુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com