________________
[ ૧૦૨ ]
ઈસ્લામી કાયદે.
મુસલમાન ધર્મની હની શાળાના મત તથા ફરમાન પ્રમાણે ચાલતું હોય તે. મુસલમાની ધર્મ પાળનાર કેઈપણ માણસ બીજી બધી બાબતેમાં મુસલમાન કાયદાના ઠરાવ પ્રમાણે હોય તે વકફ બીજા ઉદેશે સાથે નીચેના ઉદ્દેશ માટે કરશે તે તે પણ કાયદેસર ઠરશે. * પિતાના કુટુંબના સંતાને અથવા પિતાના વંશજોનું સર્વતઃ અથવા અંશતઃ ભરણુ પિષણ, તથા ગુજરાન માટે, અને ૨ વર્ફ કરનાર હની મુસલમાન હોય તે પ્રસંગે અર્પણ કરેલી મિલકતના ભાડા અને નફામાંથી પિતાની જીંદગી દરમ્યાન પોતાના પણ ગુજરાન તથા ભરણ પોષણ માટે અથવા પોતાનું કરજ પતાવવા માટે–
પણ એવું ઠરાવ્યું છે કે આવી બાબતમાં આખરને લાભ સ્પષ્ટ અથવા ગર્ભિત રીતે, ગરીબ લેકેને માટે અથવા મુસલમાની શરેહ પ્રમાણે ધાર્મિક, પવિત્ર અથવા ધર્માદાના ગણાતા બીજા કેઈ કાયમના કામ માટે રાખી મૂકેલેહે જોઈએ. આવે કેઈપણ વકફ, તેમાં ગરીબ લોકોને સારૂ અથવા કાયમના કેઈ બીજા ધાર્મિક, પવિત્ર અથવા ધર્માદાના કામ સારૂ રાખી મૂકેલ લાભ;
વકફનું કુટુંબ, છોકરા અથવા વંશજો નાબુદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com