________________
A
Aત.
[ ૧૧૨ ]
ઈસ્લામી કાયદે. ૧૧૬. અંગીકાર.
પિતાને સંબંધ કાયદેસરના લગ્નથીજ ઉત્પન્ન થાય છે. પરંતુ જયાં માતાપિતા વચ્ચે આ સંબંધ સંદિગ્ધ હોય ત્યારે પિતાને, પૂત્ર તરિકે અંગીકાર કરવાને હક મુસલમાની ચરેહમાં છે, આ સિદ્ધાંત ફકત જયાં લગ્ન સાત કે ના સાબેત ન થતું હોય ત્યાં જ લાગુ પડે છે, આવો અંગીકાર જે સંતાનના સંબંધમાં કરવામાં આવ્યું હોય તેવા સંતાનની મા સાથે લગ્ન થયાનું ધારી લેવામાં આવે છે.
એક વખત અંગીકાર કરેલ હોય તે તે અંગીકાર કરનાર સશ અગર તેની મારફત વારસાને દા રાખનાર સ તરફથી પાછો ખેંચી શકાતું નથી, પરંતુ જે સચ્છ સંબંધે આ અંગીકાર કરવામાં આવ્યું હોય તે તેને ઈન્કાર કરી શકે છે. ૧૧૭. વીલ.
કરાર કરવાને લાયક કેઈપણ મુસલમાન તેની મિલકતના અમુક ભાગનું વીલ (વસીયત) કરી શકે છે. વીલ લેખિત હેવાની જરૂર નથી. એટલે કદાચ લેખિત થયું હોય અને તેમાં સહી સાક્ષી ન થયા હોય તે પણ તે કાયદેસર ગણાય છે. જયારે મેઢેથી વસીયત કરેલ હોય ત્યારે તે સાબેત કરવા માટે ઘણેજ ચેકસ પૂરા જોઈએ.
વીલ કરનારના મરણબાદ જે વારસદારના લાભમાં વીલ થયું હોય તેને બીજા વારસદાર સંમતિ ન આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com