________________
અયકિયાધિકાર.
[ ૧૭ ]
છે. આ નિયમ રિવાજ મુજબ સુરત, ભરૂચ અને ગોધરા વિગેરે સ્થળે હિંદુ તેમજ મુસલમાનને એક સરખી રીતે લાગુ પડે છે. ૧૦૯ સાબેત કરવાની જરૂર.
આવા રિવાજનું જ્યાં અસ્તિત્વ હોય અને તે ન્યાયની અદાલતે માન્ય રાખે હેય ત્યાં તે પછી એ રિવાજ સાબેત કરવાની જરૂર નથી. [૧૬] ૧૧૦. અગ્રક્રિયાધિકારને હક કેને છે?
નીચેના ત્રણ વર્ગના માણસે સિવાય બીજાને અગ્રક્રિયાધિકારને હક નથી.
૧ મિલકતમાં સહ હિસ્સેદાર. (શફી ઇ-શેરીક) ૨ ચાલમાં, રેવેશ, દાદરે વિગેરે તથા પાણીના
નિકાસને સાથે હક જોગવનાર (શફી–ઈ–ખલીક) આ હક, અગ્રક્રિયાધિકારના દાવાનું હુકમનામું થતા સુધી પક્ષકારને રહેલે હવે
જોઈએ. [૧૮] ૩ આજુબાજુમાં કરકર આવેલ સ્થાવર મિલકતના
માલેકે. ( શફી-ઈ-જાર) ભાડુતને અગર કાયદેસર હક વિનાના કબજેદાને આ હક નથી. [૧૯]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com