SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અયકિયાધિકાર. [ ૧૭ ] છે. આ નિયમ રિવાજ મુજબ સુરત, ભરૂચ અને ગોધરા વિગેરે સ્થળે હિંદુ તેમજ મુસલમાનને એક સરખી રીતે લાગુ પડે છે. ૧૦૯ સાબેત કરવાની જરૂર. આવા રિવાજનું જ્યાં અસ્તિત્વ હોય અને તે ન્યાયની અદાલતે માન્ય રાખે હેય ત્યાં તે પછી એ રિવાજ સાબેત કરવાની જરૂર નથી. [૧૬] ૧૧૦. અગ્રક્રિયાધિકારને હક કેને છે? નીચેના ત્રણ વર્ગના માણસે સિવાય બીજાને અગ્રક્રિયાધિકારને હક નથી. ૧ મિલકતમાં સહ હિસ્સેદાર. (શફી ઇ-શેરીક) ૨ ચાલમાં, રેવેશ, દાદરે વિગેરે તથા પાણીના નિકાસને સાથે હક જોગવનાર (શફી–ઈ–ખલીક) આ હક, અગ્રક્રિયાધિકારના દાવાનું હુકમનામું થતા સુધી પક્ષકારને રહેલે હવે જોઈએ. [૧૮] ૩ આજુબાજુમાં કરકર આવેલ સ્થાવર મિલકતના માલેકે. ( શફી-ઈ-જાર) ભાડુતને અગર કાયદેસર હક વિનાના કબજેદાને આ હક નથી. [૧૯] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy