________________
૧૭. અગ્રક્રિયાધિકાર.
૧૦૭. વ્યાખ્યા–૧૦૮. ખાસ ક્યાં લાગુ છે-૧૦૯. સાત કરવાની જરૂર-૧૧૦. અરક્રિયાધિકારને હક કેને છે? ૧૧૧. હક ક્યારે ઉત્પન્ન થાય છે.–૧૧૨. માગણના પ્રકાર–૧૧૩. કિમત સાત કરવાને બે-૧૧૪. અચક્રિયાધિકારને દા .
૧૦૭. વ્યાખ્યા.
સ્થાવર મિલ્કતના માલેકને તેની મિલ્કતને લગતી, બીજાની માલિકીની સ્થાવર મિલકત જે ત્રાહતને વેચાઈ હોય તે પાછી ખરીદ કરવાને હક, તેને શુફા અથવા અગ્રક્રિયાધિકાર કહેવામાં આવે છે.
સહહિસ્સેદાર અગ્રક્રિયાષિકારને હક કરારથી ઉત્પન્ન કરી શકે છે. [૧૭] ૧૦૮ ખાસ કયાં લાગુ છે. ?
મદ્રાસ ઇલાકાને આ નિયમ લાગુ નથી. પંજાબ તથા ધમાં ખાસ કાયદાથી આ હક ઉત્પન્ન કરવામાં આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com