________________
વકફ.
[ ૧૦૫ ] વેજને વકફનામું કહેવામાં આવે છે. અને તેમાં વકફને હેતુ સ્પષ્ટ અને સમજી શકાય તે હવે જોઈએ. અવલંબી એટલે કે ભવિષ્યમાં અમલમાં આવે તે ન હોવો જોઈએ.
રૂ. ૧૦૦–ઉપરાંતની સ્થાવર મિલ્કત વકફનામાથી અર્પણ કરવામાં આવી હોય તે તે રજીસ્ટ્રેશનના નિયમ મુજબ રજીસ્ટર કરાવવું જોઈએ. [૧૪] ૧૦૬, મુતવલી.
વકફ મિલકતની સંભાળ રાખવાનું અને વ્યવસ્થા કરવાનું જેને સેંચુ હોય તે મુતવલી કહેવાય છે. વકીફ પિતે પણ મુતવલી થઈ શકે છે. મુતવલીને ફક્ત મેનેજરના હક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com