________________
[ ૧૦૪ ]
ઇસ્લામી કાયદો. ૧૧ જાહેર સ્થળે અને ખાનગી ઘરમાં કુરાન વાંચ
વાને ખર્ચ. ૧૨ વકીફને અને તેના કુટુંબના માણસને વાર્ષિક
ફાતીહ પઢવા માટે. ૧૩ કુટુંબના કબરસ્તાનને ખર્ચ અને રમજાન મહિ
નામાં રજા રાખવાને ખર્ચ. ૧૪ ગરીબ સગાઓ તેમજ અશ્રિતનું ભરણુ પિષણ, ૧૦૩. કેવા પ્રકારનું વકફ કરી શકાય નહિ. ૧ મુસા એટલે અવિભક્ત હિસ્સાનું કબરસ્તાન માટે
અથવા મરદ માટે. ૨ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધના ઉદેશે માટે. ૩ ખાનગી દરગાહના ખર્ચ માટે. ૪ કબરે અગર દરગાહ પાસે ધુપ દિપ અને કુરાન
વાંચવાના ખર્ચ માટે. ૧૦૪. વકીફ.
ઉપર જણાવ્યા મુજબનું કાયદેસર વકફ કરનારને વકીક કહેવામાં આવે છે. તે તેની જીંદગી દરમ્યાન કરેલ વકફ રદ કરી શકે છે. [૧૫] ૧૦૫. વકફનામું.
દસ્તાવેજની રૂઇએ મિલકત આપી હોય તે તે દસ્તા
ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com