SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ . [ ૧૦૩ ] થાય ત્યાં સુધી મુલતવી રાખવાનાજ કારણસર, ગેરકાયદે થયેલા ગણાશે નહિ. ૫ આ કાયદાના કાઈપણ ઠરાવથી, કોઇપણ ચાસ વર્ગ અથવા પંથના મુસલમાનેામાંના કોઈપણ સ્થાનિક અથવા પ્રચલિત રિત રિવાજને માદ આવશે નહિ. ૧૦૨, વર્ફ કરવા માટે કાયદેસર ઉદેશે. ૧ મસ્જીદ અને બંદગી માટે ઇમામનું ખ. ૨ કાલેજો અને કાલેજેમાં શિક્ષણ આપવા માટે પ્રોફેસરાના ખર્ચ. ૩ નહેર, પૂલ અને ધમશાળા, ૪ ગરિષ્ઠ માણસોને શિક્ષા આપવા અને તેમને મક્કાની હેજ કરવામાં મદદ આપવા. ૫ અલી મૂઝાના જન્મ દિવસ ઉજવવા. ૬ માહેરમમાં તાજીયા કરવા અને તાણ્યાના સરઘસમાં કાઢવા માટે ઉંટ તથા દુલર્દુલના ખ. ૭ ઈમામખારાનું સમારકામ. ૮ વકીની અને તેના કુટુંબના માણસાની મરણતિથી ઉજવવા માટે. ૯ કદમ શરીફની ક્રિયા માટે. ૧૦ મસ્જીદમાં રાયની ખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy