________________
[ ૧૮ ]
ઈસ્લામી કાયદો.
ખીજા વર્ગ કરતાં પ્રથમ વર્ગના અગ્રહક છે અને ત્રીજા વર્ગ કરતાં બીજા વર્ગના પ્રથમ હક છે. એકજ વના બે માણસા વચ્ચે તકરાર હાય ત્યારે બન્નેને સરખા ભાગ મળે છે.
અપવાદ—સમિપ પણાથી ઉત્પન્ન થતા અગ્રક્રિયાધિકારના હક ઘરો, બગીચા અને જમીનના નાના કટકાનેજ લાગુ પડે છે. [૨૧] માટી મિલ્કત જેવી કે આખા ગામ અને જમીનદારીમાં માત્ર સહહિસ્સેદાર સિવાય બીજાને તે લાગુ થતા નથી. [૨૦]
૧૧૧. હક ક્યારે ઉત્પન્ન થાય છે?
અગ્રક્રિયાધિકારના હક જ્યારે કાયદેસર, સંપૂર્ણ અને ખરેખર વેચાણ થાય ત્યારેજ ઉત્પન્ન થાય છે; પરંતુ, બક્ષીસ (હિમા ), સદકાહ, વક, વારસે, વસીયતનામાથી અથવા તા કાયમી પટ્ટાથી, અગરતા ગીરા મૂકવાથી ( આવું ગીરા શરતી વેચાણુ હોય તે પણ) તેવા હક ઉત્પન્ન થતા નથી. ગીરા છેડાવવાના હક અંધ થાય ત્યારે અગ્રક્રિયાધિકારના હુક ઉત્પન્ન થાય છે. [૨૨] કા તરફથી થતા વેચાણમાં પણ અગ્રક્રિયાધિકારને પ્રાપ્ત થાય છે. વેચાણુના કરાર બંધન કારક થાય ત્યારે આવા હક ઉત્પન્ન થાય છે. રજીટર વગેરે થવાની જરૂર નથી. [ ૨૩ ]
હ
૧૧૨, માગણીના પ્રકાર.
વેચાણની ખબર પડે કે તુરતજ પેાતાના હક અમલમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat