________________
.
[ ૧૦૩ ]
થાય ત્યાં સુધી મુલતવી રાખવાનાજ કારણસર, ગેરકાયદે થયેલા ગણાશે નહિ.
૫ આ કાયદાના કાઈપણ ઠરાવથી, કોઇપણ ચાસ વર્ગ અથવા પંથના મુસલમાનેામાંના કોઈપણ સ્થાનિક અથવા પ્રચલિત રિત રિવાજને માદ આવશે નહિ.
૧૦૨, વર્ફ કરવા માટે કાયદેસર ઉદેશે.
૧ મસ્જીદ અને બંદગી માટે ઇમામનું ખ. ૨ કાલેજો અને કાલેજેમાં શિક્ષણ આપવા માટે પ્રોફેસરાના ખર્ચ.
૩ નહેર, પૂલ અને ધમશાળા,
૪ ગરિષ્ઠ માણસોને શિક્ષા આપવા અને તેમને મક્કાની હેજ કરવામાં મદદ આપવા.
૫ અલી મૂઝાના જન્મ દિવસ ઉજવવા.
૬ માહેરમમાં તાજીયા કરવા અને તાણ્યાના સરઘસમાં કાઢવા માટે ઉંટ તથા દુલર્દુલના ખ.
૭ ઈમામખારાનું સમારકામ.
૮ વકીની અને તેના કુટુંબના માણસાની મરણતિથી ઉજવવા માટે.
૯ કદમ શરીફની ક્રિયા માટે.
૧૦ મસ્જીદમાં રાયની ખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com