________________
લગ્ન, મહેર, તલાક અને ઈદાત.
લીઆન–પિતાની સ્ત્રીને વ્યભિચારિણું કહે તે તેથી પણ છૂટાછેડા થઈ શકે છે. વ્યભિચારને આપ સ્પષ્ટ અથવા સ્ત્રીને જે બાળક જન્મેલ હોય તેના પિતા પિતે નથી તેમ જાહેર કરી ગર્ભિત રીતે પણ મૂકી શકાય. આંધળો લીઆન લઈ શકે નહિ. [૭]
ખુલ–સ્ત્રીની માગણીથી તેની સંમતિ અનુસાર જે છૂટાછેડા કરવામાં આવે છે અને જે બદલ ધણીને, લગ્ન સંબંધમાંથી સ્ત્રીને મૂક્ત કરવા બદલ અવેજ આપવામાં આવે છે તેને ખુલ કહે છે.
મુબારત–સ્ત્રી અને પુરૂષ બન્નેની ઈચ્છાથી જે છૂટા છેડા લેવામાં આવે તેને મુબારત કહેવામાં આવે છે. મુબારતની રીતથી છૂટા છેડા લેવાથી કેઈને અવેજ મળતું નથી.
ઈદાત.
૯૧. ઈEાત,
જે સ્ત્રીના લગ્ન, છુટા છેડાથી અગર ધણીના મૃત્યુથી, રદ થયા હોય તેની એકાંત વાસમાં રહેવાની (હિંદુમાં ખુણે પાળવાનો રિવાજ છે તે) જેટલા સમયની ફરજ હોય તે મુદતને “ઈદાત” કહેવામાં આવે છે.
ઈદાતની મુદત દરમ્યાન તે કેઇની સાથે લગ્ન કરી શકે નહિ. પ્રથમના ધણુથી બાઈને ગર્ભ રહ્યો હોય તો તેના પિતાના નામમાં ગોટાળો ન થાય એટલા કારણસર આ મુદત રાખવામાં આવી હોય તેમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com