________________
૧૫. બક્ષીસ.
૭. કેણ, કેને અક્ષા આપી શકે?–૪. બક્ષીસના મુખ્યત્વે અને અપવાદ-હ૫. સુસા-હિમા-બીલ-ઈવા-૯૭. હિબા-આસર્વ-ઉલ-ઈલાઝ.-૯૮. મઝ-ઉલ-મતિ - એરીયા-૧૦૦. સદકાહ
૯૩. કેણ કેને બક્ષીસ આપી શકે ?
કાયદેસર કરાર કરવાને લાયક કેઈપણ મુસલમાન હિબા અથવા બક્ષીસ આપી શકે છે.
આવી બક્ષીસ હેણદારને ઠગવા માટે અથવા જેઓનું અસ્તિત્વ ન હોય તેમને આપી શકાય નહિ. બક્ષીસ તમામ મિક્તની તેમજ કેઈ વારસદારને પણ આપી શકાય. દરેક પ્રકારના માલ મિક્તની બક્ષીસ થઈ શકે છે. [૧] ૯૪. બક્ષીસના મુખ્ય તત્વ અને અપવાદ.
૧ બક્ષીસની જાહેરાત. ૨ બક્ષીસને સ્વીકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com