________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
કેસની વીગત.
૧ એક મુસલમાન, દિકરીને દીરા, ખાપની મા અને એક સગા ભાઇ મૂકીને ગુજરી જાય છે.
૨ એક મુસલમાન, ભાઇની દિકરી અને સગેા કા મૂકી ગુજરી જાય છે.
એક મુસલમાન સગા કાકાના દીકરાને અને માના ખાપને મૂકીને ગુજરી જાય છે.
ઉદાહરણા.
હનફી અથવા સુન્ની પંથ પ્રમાણે.
બાપની મા હિસ્સેદાર તરીકે લે અને સગા ભાઇ શેષાધિકારી પ્રમાણે ૐ લે. દિકરીના દિકરા દૂરના સગામાં ગણાતા હાઇ વારસામાંથી બાતલ થશે.
સગા કા। બધી મિલ્કત શેષાધિકારી તરીકે લે છે અને ભાઈની દિકરી દૂરની સગી ગણુ:ય છે એટલે વારસામાંથી રદ્દ થાય છે.
સગા કાકાના દિકરા શેષાધિકારી હાઈને બધા વારસા તેને મળે. માના ખાપ દૂરના સગા ગણાય છે એટલે કાંઇ મળે નહિ.
શીયા ૫થ પ્રમાણે.
દિકરીના દિકરા પહેલા વર્ગના વારસદાર હાઈ બધી મિલ્કત તેને મળશે.
ખાપની મા અને સગા ભાઇ ખીજા વના સગામાં ગણાતા હ।ઈ તેમને કાંઇ મળે નહિ.
ભાષની દિકરી ખીજા વની વારસદાર હાને કાકા જે ત્રિજા વર્ગના વારસદાર છે તેના કરતાં પ્રથમ દરજ્જે વારસા લે છે,
માનાબાપ ખીજા વર્ગના વારસદાર હાઇને તે, સગા કાકાના દિકરા જે ત્રીજા વર્ગના વારસદાર છે તેના કરતાં પ્રથમ દરરે વારસા લે છે.
ઉદાહરણા.
૮૯ ]