________________
૧૪. લગ્ન, મેહર, તલાક અને ઇદાત.
૮૩.
લગ્નના પ્રકાર.-૮૪. .કાયદેસર લગ્નના તા.-૮૫. મેહર તરીકે ઠરાવવાની રકમ.- ૮૬. લગ્નના હકે પૂરા કરાવવાના દાવે.-૮૭. મેહરના લહેણાના માજો.૮૮ દાવાની સુન્નત.૯. તલાકે કાણુ આપી શકે?-૯૦. તલાકના પ્રકાર.-૯૧ દાત. ર. ઈદાંતની સુદ્દત.
લગ્ન.
૮૩. લગ્નના પ્રકાર.
મુસલમાની સરૈહ પ્રમાણે લગ્ન એ દિવાની સ્વરૂપના કરાર છે. લગ્ન ત્રણ પ્રકારના છે. ૧ સહિમ અથવા કાયદેસર લગ્ન. ૨ ફાસીદ અથવા રીત વિરૂદ્ધનું પણ પક્ષકારની ઇચ્છાથી કાયદેસર થતુ લગ્ન. ૩ નીકા ઇ–મવાત અગર મુત્તા. (હું ગામી. )
જે લગ્ન કાઈ પણ રીતે કાયદેસર ન થઈ શકે તેમ ડાય તે બાતીલ નીકાહ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com