SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. લગ્ન, મેહર, તલાક અને ઇદાત. ૮૩. લગ્નના પ્રકાર.-૮૪. .કાયદેસર લગ્નના તા.-૮૫. મેહર તરીકે ઠરાવવાની રકમ.- ૮૬. લગ્નના હકે પૂરા કરાવવાના દાવે.-૮૭. મેહરના લહેણાના માજો.૮૮ દાવાની સુન્નત.૯. તલાકે કાણુ આપી શકે?-૯૦. તલાકના પ્રકાર.-૯૧ દાત. ર. ઈદાંતની સુદ્દત. લગ્ન. ૮૩. લગ્નના પ્રકાર. મુસલમાની સરૈહ પ્રમાણે લગ્ન એ દિવાની સ્વરૂપના કરાર છે. લગ્ન ત્રણ પ્રકારના છે. ૧ સહિમ અથવા કાયદેસર લગ્ન. ૨ ફાસીદ અથવા રીત વિરૂદ્ધનું પણ પક્ષકારની ઇચ્છાથી કાયદેસર થતુ લગ્ન. ૩ નીકા ઇ–મવાત અગર મુત્તા. (હું ગામી. ) જે લગ્ન કાઈ પણ રીતે કાયદેસર ન થઈ શકે તેમ ડાય તે બાતીલ નીકાહ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy