SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન, મહેર, તલાક અને દાત. ૮૪. કાયદેસર લગ્નના તત્વ. ૧ વર અને કન્યા સારૂં નરસું સમજવાની શક્તિવાળા જોઇએ. [41] [ 1 ] ર કરારના કાયદા મુજબ પુખ્ત ઉમરના જોઇએ. જો સગીર અવસ્થામાં લગ્ન થયાં હાય તા તે સ્ત્રીને રજોદન થયું અને પુરૂષ પુખ્ત ઉમરે પહેાંચેથી થયેલ લગ્ન રદ કરાવી શકે છે; પરંતુ જો તેમણે સ ંભાગ કર્યા હાય તેા પછી થયેલ લગ્ન રદ થઇ શકતું નથી. ૩ લગ્નના પક્ષકારાની સમતિ જોઇએ. ૪ મેહર આપી હાવી થયેા હાવા જોઈએ. જોઇએ. અગર આપવાના કરાર ૫ લગ્નન! ઠરાવ વખતે સાહેઢા હાજર જોઇએ. ૬ લગ્ન કબુલ કર્યાના શબ્દો એક બીજાએ સાંભળ્યા હાવા જોઈએ. છ લગ્નની માગણી અને તેના સ્વીકાર એકજ સમયે પુખ્ત ઉમરના એ પુરૂષ અથવા એક પુરૂષ અને એ સ્ત્રી સાહેદાની હાજરીમાં અને સાંભળતાં થયાં હોવાં ોઇએ. ૮ લગ્ન કરનાર પુરૂષને ચાર સ્ત્રીહયાત હાવી ન જોઈએ. ૯ લગ્ન ઇંદાતની મુદ્દત દરમ્યાન થયુ' હાવુ' ન જોઇએ. ૧૦ લગ્ન દગા અથવા બળજમરાઇથી થયાં ન હાવાં જોઇએ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy