________________
[ ૭૫ ]
લય અને તેમાં પ્રથમ કેણુ ગુજરી ગયું તે જણાતું ન હોય તે નાની ઉમરવાળો વધારે છે તે એવું અનુમાન થાય. ૭૩. મિલ્કતની વ્યવસ્થાને મ. ૧ અંત્યેષ્ટિ ક્રિમ અને મરણ પથારી વખતે થયેલું
ખર્ચ. ૨ મરનારના મરણ પહેલાના ત્રણ માસ દરમ્યાન
ચાકરી કરનારને પગાર તથા મજુર તેમજ કારીગરના કામ બદલનું વેતન. ૩ વારસા સર્ટીફીકેટ કે વ્યવસ્થાપત્ર લેવાને ખર્ચ ૪ મુદતના અનુક્રમમાં બીજાં દેવાં. ૫ ઉપરને ખર્ચ અદા કરતાં જે મિલકત રહે તેના
૩ ભાગની બક્ષીસ.
ત્યારબાદ જે મિલ્કત રહે તેમાંથી વારસદામાં નિયમ સુજબ વહેંચણ થાય છે. ૭૪. સ્વતંત્ર અને વડિલોપાત વિગેરે ભેદ.
મુસલમાની સરેહ પ્રમાણે મિલકતમાં વડિલેપાઈત અને સ્વતંત્ર એ ભેદ નથી તેમજ સંયુક્ત કે અવિભકત કુટુંબ જેવી સંસ્થા નથી. કોઈ મુસલમાનના ગુજરવા પહેલા તેને વારસ ભવિષ્યમાં મળવાના સંભવિત વારસા (Spes Succasionis) ની વ્યવસ્થા કરી શકતું નથી.
જેવી
વિષ્યમાં મળી
શકતો ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com