________________
ઈસ્લામી કાયદો. ધિત્વને સિદ્ધાંત વંશજેને જેવી રીતે લાગુ પડે છે તેવીજ રીતે પૂર્વજોને પણ લાગુ પડે છે.
૧. સુન્ની પંથ પ્રમાણે શેષાધિકારીઓ, (૧) વંશજો.
૧. પૂવ.
પૂત્રી, પુત્રની સાથે શેષાધિકારી બને છે. પૂત્ર પૂત્રીથી બમણે ભાગ લે છે.
૨ પુત્રને પૂત્ર ગમે તેટલી ઉતરતી પેઢીએ. નજીકને પુત્ર, ઘરનાને બાતલ કરે છે. એકથી વધારે પૂરો સરખે ભાગે વહેંચણ કરે છે.
પૂત્રની પૂત્રી, ગમે તેટલી ઉતરતી પેઢી સમાન પૂત્રના પૂત્રની સાથે શેષાધિકારી પ્રમાણે વારસો લે છે. સમાન પુત્રને પૂત્ર ન હોય તે તેથી ઉતરતી પેઢીના પુત્રની સાથે, જે તે હિસ્સેદાર ન બનતી હોય તે, શેષાધિકારી બને છે. બરીતે તે ગમે તેટલી ઉતરતી પેઢીના પૂત્રથી, ગમે તેટલી ઉતરતી પેઢીના પુત્રની પૂત્રી અ હિસે લે છે. (૨) પૂર્વજો.
૩. પિતા.
૪. ખરા દાદ– ગમે તેટલી ચડતી પેઢીએ) નજીકના વર્ગને દૂરનાને વારસામાંથી બાતલ કરે છે.
૫ સગો ભાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com