________________
N
[ ૮૨ ]
ઈસ્લામી કાયદો. ૪ ગમે તેટલી ચઢતી પેઢીના દાદાના વંશજે.
૧૩ સગા કાકે. ૧૪ એકરમાન કાકે. ૧૫ સગા કાકાને દિકરે. ૧૬ ઓરમાન કાકાને દિકરે. ૧૭ સગા કાકાના દિકરાને દિકરે. ૧૮ ઓરમાન કાકાના દિકરાને દિકરે.
પછી નં. ૧૭ અને ૧૮ ના દૂરના પુરૂષ વંશજો, નં. ૧૧ અને ૧૨ ના વંશજોના નિયમ મુજબ આવે છે.
દૂરના ખરા દાદાના પુરૂષવંશજો ગુજરનારા કાકા અને તેના દિકરા તથા દિકરાના દિકરાના ક્રમ મુજગ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com