________________
વારસા.
[ ૮1 ]
સગી હેન—ભાઈ સાથે શેષાધિકારી અને છે. ભાઈને અમણું મળે.
૬ સગી હેન—સગાભાઇ અને ઉપર જણાવેલ બીજા શેષાધિકારીના અભાવે જે કાંઇ શેષ મિલ્કત રહી હોય તે તે સગી ઝ્હેનને મળે છે; ૧ દિકરી અગર દિકરીઓ. ૨ દિકરાની દિકરી અગર દિકરીઓ ગમે તેટલી ઉતરતી પેઢીની, અથવા ૩ એકજ દિકરી અને દિકરાની દિકરી કે દીકરીએ ગમે તેટલી ઉતરતી પેઢીની હાય તાપણ
૭ ઓરમાનભાઈ.
ઓરમાન હૅન—આરમાન ભાઇ સાથે શેષાધિકારી અને છે. ભાઈને ખમણુ' મળે.
૮ ઓરમાન ન—એરમાન ભાઈ ન હાય અને ન. ૬ માં જણાવેલ સંચાગા તળે એરમાન હેન ોષાધિકારી અને છે.
૯ સગા ભાઈના દિકરા.
૧૦ ઓરમાન ભાઈના દિકરા.
૧૧ સગાભાઈના દિકરાના દિકરા.
૧૨ ઓરમાન ભાઈના દિકરાના દિકરા.
આ પછી ૧૧ ના અને ૧૨ ના દૂરના પુરૂષ વારસા એટલે કે ન. ૧૧ ના દિકરા, તેના પછી નં. ૧૨ ન દિકરા, તેના પછી નં. ૧૧ ના દિકરાના દિકરા, તેના પછી નં. ૧૨ ના દિકરાના દિકરા અને એ પ્રમાણેના ક્રમમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com