________________
વાસે:
[ ૭૯ ] (૧) ઝ, મા બાપ. ૨. બાળકે અને બીજી સિધી લટીના ગમે તેટલી
ઉતરતી પેઢીના વારસદાસ. (૨) ૪. દાદા અને દાદી ગમે તેટલી ચઢતી પેઢીના. (ખરા
તેમજ બેટા) a ભાઈ અને બહેન અને તેના ગમે તેટલી ઉતરતી
પેઢીના વારસદા. (૩) ૪. ગુજરનારના મા બાપના અને તેમના માબાપના ગમે
તેટલી ચઢતી પેઢીના કાકા અને ફઈ. ૩. ગુજરનારના ગમે તેટલી ચઢતી પેઢીના માબાપના
મામા અને માશી.
ઉપરના વારસદારે પછી પહેલે વગ બીજાને અને બીજો વર્ગ ત્રીજાને વારસામાંથી બાતલ કરે છે, પરંતુ એક વર્મના બે પેટા વિભાગમાં દર્શાવેલ વારસદાર, સાથે વારસો લે છે. નજીકને સગે દૂરના સગાને વારસામાંથી બાતલ કરે છે. ૮૦. પ્રતિનિધિ
શિયા પંથમાં પ્રતિનિધિને સિદ્ધાંત સ્થાપિત છે. તે સિદ્ધાંત પ્રમાણે ગુજરનાર પૂત્રના વંશજો, તે પૂત્રના પ્રતિનિધિ બને છે. અને જે તે હયાત હોત તે જે તેને હિસે મળત તે લે છે. અને તે સિદ્ધાંત ગુજરનાર ભાઈ, બહેન,
કાકે અને ફઇના વંશજોને પણ લાગુ પડે છે. [૫] પ્રતિનિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com