________________
~
વાસે.
૭૩ ] મરનારની છોકરીના ગમે તેટલી ઉતરતી પેઢીના તથા દિકરાની દિકરીના ગમે તેટલી ઉતરતી પેઢીના તથા ગમે તેટલી ચઢતી પેઢીના બેટા દાદા
અને ખોટી દાદીઓને સમાવેશ થાય છે. (૪) મૌલા–મૌલા એટલે કરારની રૂઇએ થનાર વારસ.
કાયદેસર કરાર કરવાને લાયક કેઈ પિતાની પત્ની અથવા પતિ સિવાય બીજા કેઈ માણસને, તે પિતાને વારસ છે એમ જણાવે અને તેના બદલામાં આવી કરાર કરનારની કાંઈ જવાબદારી આવે તે ભેગવવાનું કબુલ કરે તે માણસ
કરારની રૂઇએ વારસદાર ગણાય છે. (૫) માની લીધેલો સગો–અમુક માણસ કેના વંશને
છે તે જણાતું ન હોય પરંતુ ગુજરનારે સગા તરીકે તેને અંગિકાર કર્યો હોય તે તે માની
લીધેલે સગે ગણાય છે. આવું સગપણ ગુજરનારે હયાતીમાં પાછું ખેંચી લીધું હોય તે વારસે મળે નહિ. (૬) વીલની રૂઇએ–ઉપરના વારસદારને અભાવે છે
મરનારે વીલ કર્યું હોય તો જેના લાભમાં વિલ
કર્યું હોય તેને મિલકત મળે છે. (૭) શક્ય સત્તા–ઉપરના સઘળાને અભાવે રાજ્યસત્તા
વારસદાર ગણાય છે.
નોટ-ઉપરના ચાર તથા પાંચ નંબરના વારસદાર - હિંદુઓના દત્તકને ઝાંખી રીતે મળતા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com