SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વારસા. [ ૮1 ] સગી હેન—ભાઈ સાથે શેષાધિકારી અને છે. ભાઈને અમણું મળે. ૬ સગી હેન—સગાભાઇ અને ઉપર જણાવેલ બીજા શેષાધિકારીના અભાવે જે કાંઇ શેષ મિલ્કત રહી હોય તે તે સગી ઝ્હેનને મળે છે; ૧ દિકરી અગર દિકરીઓ. ૨ દિકરાની દિકરી અગર દિકરીઓ ગમે તેટલી ઉતરતી પેઢીની, અથવા ૩ એકજ દિકરી અને દિકરાની દિકરી કે દીકરીએ ગમે તેટલી ઉતરતી પેઢીની હાય તાપણ ૭ ઓરમાનભાઈ. ઓરમાન હૅન—આરમાન ભાઇ સાથે શેષાધિકારી અને છે. ભાઈને ખમણુ' મળે. ૮ ઓરમાન ન—એરમાન ભાઈ ન હાય અને ન. ૬ માં જણાવેલ સંચાગા તળે એરમાન હેન ોષાધિકારી અને છે. ૯ સગા ભાઈના દિકરા. ૧૦ ઓરમાન ભાઈના દિકરા. ૧૧ સગાભાઈના દિકરાના દિકરા. ૧૨ ઓરમાન ભાઈના દિકરાના દિકરા. આ પછી ૧૧ ના અને ૧૨ ના દૂરના પુરૂષ વારસા એટલે કે ન. ૧૧ ના દિકરા, તેના પછી નં. ૧૨ ન દિકરા, તેના પછી નં. ૧૧ ના દિકરાના દિકરા, તેના પછી નં. ૧૨ ના દિકરાના દિકરા અને એ પ્રમાણેના ક્રમમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy