________________
ભરણપાષણ.
[ ૨૫ ]
કરવામાં આવ્યું હોય તા તે મિલ્કત ઉપર ભરણપાષણના આજો રહે છે.
દર ભરણપાષણની રકમની દરખાસ્તમાં ભજવણી.
ભરણપાષણના હક જાતિકા હાઇને, તે, દરખાસ્તની બજવણીમાં આવતા નથી. જે કે પાછળની ચડેલી રકમ જસીમાં લેવાય છે, તેમજ બીજાને બક્ષીસ વિગેરે રીતે આપી શકાય છે.
૬૩. ભરણપાષણના દાવા લાવવાની મુદત.
ભરણપાષણના હકદાર પાતાના હક ઠરાવવા તે હક ઉત્પન્ન થયાની તારીખથી ચાલતી તારીખ સુધીની રકમ અપાવવા અને ભવિષ્યના ભરણપાષણના ખાજો મિલ્કત ઉપર ઠેરાવવા દાવા લાવી શકે છે, અને તેમાં તે રકમ અપાવવાની તારીખ ઠરાવાય છે.
ભરણપાષણના દાવા, તેવા હકની તકરાર લેવાયાની તારીખથી ખાર વર્ષ સુધી અને પાછળથી ચડેલી રકમ દેવી થયાની તારીખથી તેટલી મુદતમાં લાવવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com