________________
પ્રકીર્ણ.
[ ૭ ] જે પિતા વાલી થવાને એગ્ય ન હોય તે છોકરાઓ માંથી એક ઉમર લાયક થતા સુધી કેટે કોઈને વાલી નિમી શકે છે. પરંતુ જ્યારે તે ઉંમર લાયક થાય ત્યારે તુરતજ નિમેલું વાલીપણું દૂર થાય છે. [૧૩૫
જરૂરીઆતના પ્રસંગે મિક્તના ફાયદા માટે વાલી, 'મિલક્ત વેચવા વિગેરેને કરાર કરી શકે છે. તેમજ નવું દેવું પણ કરી શકે છે. પરંતુ તે માટે મિત જવાબદાર રહે છે. સગીરની જાત જવાબદાર નથી. [૧૩૬] ૬૫. વીલ.
કરારના કાયદા પ્રમાણે કરાર કરવાને લાયક દરેક મનુષ્ય પોતાની સ્વતંત્ર મિલકતનું વીલ કરી શકે છે. વીલ કરનારના મરણ બાદ તે અમલમાં આવે છે. એકથી વધારે વીલ કર્યા હોય તે છેવટનું વિલ અસરકારક ગણાય છે. છેલ્લા વીલમાં પ્રથમના વીલ રદ કર્યાનું લખ્યું ન હોય તે છેલા વીલથી વિરૂદ્ધ ન હોય તેટલા પૂરતે આગલા વીલેને પણ અમલ થઈ શકે છે. [૧૩૭]
વીલ લેખીત હોવું જોઈએ. તેના ઉપર વીલ કરનારની અને બે સાક્ષીઓની એક બીજાની રૂબરૂમાં સહી કરેલી હેવી જોઈએ. વિલમાં લખેલા શબ્દોને અર્થ સંભાળ પૂર્વક
સ્થીતિ–સંગે તપાસીને કરવું જોઈએ. [૧૩૮] માત્ર શબ્દોને વળગી રહેવું જરૂરતું નથી. ૬૬.બક્ષીસ
કાંઈ પણ અવેજ લીધા સિવાય રાજીખુશીથી પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com