________________
[ ૭૩ ].
હિંદુ કાયદે. લહેણુદાર અન્ય જ્ઞાતિને હોય તે પણ આ નિયમ લાગુ પડે છે. [૧૪૬ ] પરંતુ અન્ય જાતિ પાસેથી હિંદુએ હવાલે લીધે હોય અથવા મૂળ દેવાદાર હિંદુ હોય પરંતુ તેણે અન્ય જાતિને હવાલો આપે હોય ત્યારથી આ નિયમ લાગુ પડતું બંધ થાય છે. ૬૯ ખેડા અને કચ્છી મેમણ.
ખાજા, કચ્છી મેમણ, હાલાઈ મેમણ, સુન્નીરા તથા મેલેસલામ ગરાસીઆઓને વારસા પૂરતે હિંદુ કાયદે લાગુ પડે છે.
કચ્છી મેમણ એકટ પ્રમાણે કરાર કરવાને લાયક કે મેમણ પ્રતિજ્ઞાપૂર્વક પોતાને મુસલમાની સરેહના નિયમ લાગુ પાડવાનું જાહેર કરે તે તેને અને તેના વંશ વારસને મુસલમાની સરેહના નિયમો લાગુ પડે છે.
»
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com