________________
[ ૬૮ ]
હિંદુ કાયદે. કાંઈ સ્વતંત્ર મિક્ત બીજાને આપે અગર આપવાને કરાર કરે તેને બક્ષીસ કહેવામાં આવે છે.
ટ્રાન્સફર ઓફ પ્રોપટી એકટની કલમ ૧૨૩ મુજબ સ્થાવર મિલક્તની બક્ષીસ રજીસ્ટર્ડ દસ્તાવેજથી થઈ શકે છે. તે દસ્તાવેજમાં બક્ષીસ આપનારની તથા બે સાક્ષીઓની સહી જોઈએ. મિલ્કતને કબજે સેંપવાની જરૂર નથી.
જંગમ મિલક્તની ઉપર જણાવ્યા મુજબ અગર માત્ર કબજે સેંપવાથી પણ બક્ષીસ કાયદેસર થઈ શકે છે.
જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય તેના લાભમાં કાંઈ બક્ષીસ થઈ શકતી હતી [૧૩૯] પરંતુ ૧૯૨૬ના ૧૫માં “હિંદુ વિઝીશન ઓફ પ્રોપટી ” એકટથી તેવી બક્ષીસ કરનારના ગુજરવા દરમ્યાન બક્ષીસ, જેના અથવા જેમના લાભમાં થઈ. હોય તે અસ્તિત્વમાં આવે તે કાયદેસર ઠરે છે.
એક વખત કાયદેસર બક્ષીસ થઈ તે, ગેરસમજુતથી અથવા દગાથી થઈ ન હોય તે પાછી લેવાય નહિ. [૧૪] ૬૭. બીનામી.
આ નિયમ હિંદુ કાયદાને નથી. પરંતુ ઈંગ્લીશ શુદ્ધન્યાય (ઈકવીટી) ને છે. અને હિંદુ કાયદાએ ગ્રહણ કરે છે.
કઈ મિલકત ખરીદવાને અવેજ એક માણસ આપે અને બીજાને નામે ખત દસ્તાવેજ કરાવે, અગરતે પિતાને
નામે ખત દસ્તાવેજ હોય તે અવેજ લીધા સિવાય બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com