________________
૧૨. પ્રકીર્ણ.
૬૪. વાલી અને સગીર-૫. વીલ-૬૬. બક્ષીસ૭. ભીનામી-૬૮. દામદુપટ–૧૯. ખેજા અને કારછી એમણ.
૬૪. વાલી અને સગીર.
વાલી ત્રણ પ્રકારના છે. ૧. જન્મ હકથી, ૨. જન્મ હકના વાલીએ ખાનગી રીતે નિમેલા, ૩ કાયદેસર, કોર્ટ મારફતે નિમાએલા વાલી.
સગીરની અઢાર વર્ષની ઉંમર પૂરી થાય એટલે તે ઉંમર લાયક ગણાય છે. જે કાયદેસર વાલી નિમવામાં આવ્યું હોય તે ૨૧ મેં વર્ષે તે ઉંમર લાયક ગણાય છે. [૧૩૧]
નૈસર્ગિક વાલી તરીકે ૧.પિતા, ૨. માતા, ૩. પિતાના નજીકના સગા, ૪. માતાના નજીકના સગા, (૧૩૨) અને છેવટ રાજા આવે છે. અનારસ છોકરાની વાલી પ્રથમ તેની મા થાય છે. ૧૩૩] જ્યાં નાતરને રિવાજ હોય ત્યાં નાતરું કર્યા છતાં વાલી તરીકે માતાને હક નષ્ટ થત નથી. [૧૩૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com