________________
N
હિંદુ કાયદે. તેણે વાપરી નાખી હોય, તેણે પૂનર્લગ્ન કર્યું હોય, અપવિત્ર અંદગી ગાળતી હોય અથવાતો વ્યાજબી કારણ સિવાય તેના પતિના કુટુંબથી જુદી રહેતી હોય તે તેને ભરણપોષણ મળી શકે નહિ. ૬૦. ભરપેષણની રકમ નક્કી કરવામાં ધ્યાનમાં લેવા જેવી બાબત. ૧ મિલકતની આવક. ૨ ગુજરનારનું સમાજમાં સ્થાન. ૩ વિધવાના કબજામાં રહેલી સ્ત્રીધનની રકમ.
સામાન્ય જરૂરીઆતે.
ઉપરની બાબતે વિચારતાં ગુજરનારને ભાગે આવતી મિલ્કતની વાર્ષિક આવક કરતાં ભરણપોષણની રકમ વધવી ન જોઈએ. કુટુંબના આથિક સંગે ફરે તે તેની સાથે ભરણ પોષણની રકમમાં પણ ફેરફાર થાય છે. ૬૧. ભરણપોષણને હકડૂબાવવા થયેલ વેચાણુવિગેરે.
વિધવાના પતિએ તેની હયાતીમાં મકાન વેચી નાખ્યું હોય તે પણ તે મકાન વિધવાને રહેવા માટે આપવું જોઈએ. પાછળથી, જાણીને (with notice) કે જાણ્યા વગર ખરીદનાર તે મકાનનો કબજો મેળવી શકતા નથી.
ભરણપોષણને હક ડૂબાવવા માટે બક્ષીસ કે બીજી રીતે મિકતની વ્યવસ્થા થઈ શકતી નથી. જે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com