________________
૧૧. ભરણપોષણ.
૧૮ ભરણપોષણની જવાબદારી–પ૯. ભરણપોષણ માગપાને હકદાર – ૧૦, ભરણપોષણની રકમ નક્કી કરવામાં દયાનમાં લેવા જેવી બાબત-. ભરણપોષણને હક હૂબાવવા થયેલ ચાણ વિગેરેકર. ભરણપોષણની રકમની દરખાસ્તમાં બજજ -૩. ભરણપોષણને દાવ લાવવાની મુદત.
૫૮. ભરણપોષણની જવાબદારી.
પ્રથમ કાયદેસરના દેવા આપ્યા પછી ભરણપોષણને બીજે મિલ્કત ઉપર રહે છે.
હિંદુ સંયુક્ત કુટુંબને કર્તા કુટુંબના સઘળ અંગભૂત માણસે, તથા તેમની અવિવાહિત પૂત્રીઓ, વિધવા અને બાળકોનું ભરણપોષણ કરવા કાયદેસર જવાબદાર છે.
અનશ વારસની મિલકત જેને પ્રાપ્ત થઈ હોય તે અર્નશ વારસનું ભરણપોષણ કરવા બંધાએલ છે.
જ્ઞાતિ બહાર થવાથી અથવા વટલાઈ જવાથી કારણપષણના હકને કાંઈ અસર થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com