________________
Gર પા .
[2]. ૫૯ ભરણપોષણ માગવાને હકદાર. ૧ ઔરસ અથવા અનૌરસ સગીર પૂ. ૨ તેમની કુંવારી પત્રીએ. ૩ પત્ની.
ત્યાં સુધી તે પવિત્ર રહે અને વ્યાજબી કારણસર જુદી રહે તે સિવાય, એકજ મકાનમાં અને તેના પતિના રક્ષણ તળે રહે ત્યાં સુધી. ૪ અવરૂદ્ધસ્ત્રી.
તે એકજ પુરૂષની રાખેલી હોવી જોઈએ. જેને પતિ જીવતે હેય તે અવરૂદ્ધ સી ગણાય નહિ. અવરૂદ્ધ સ્ત્રીને તેના પ્રેમી પાસે, તેની હયાતીમાં ભરણ પોષણ માગવાને હક નથી. પરંતુ તેના મરણ બાદ, તેની મિક્તમાંથી, જે તે વફાદાર રહે તે ભારણુષણને હક ઉત્પન્ન થાય છે. [૧૩૦) ૫ વિધવા.
જે વિધવાને તેના ગુજરનાર ધણીની મિલ્કતને વારસો મળતો નથી તેને, તે મિલકતમાંથી, તેના પતિની હયાતીમાં અગર ગુજરવા બાદ પણ વ્યાજબી કારણથી જ જુદી રહેતી હોય તે ભરણપોષણ મળી શકે.
અપવાદ
વિધવાની પાસે તેના પિષણ પૂરતું ધન હોય, એદી અમે ભારણા માટે રકમ આપવામાં આવી હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com