________________
mm
પ
સ્ત્રીધન.
| [ ૬૧ ]. તે દા લાવી શકતો નથી કારણકે તે ભવિષ્યને વારસે ( spes suecessionis ) .
જે કબજેદાર, ભવિષ્યના તેમના ઉત્તરાધિકારને નુકશાન થાય તેવી રીતે વર્તન કરી મિક્તને દુરૂપયોગ કરતે હોય તે તે અટકાવવા દાવે લાવી શકે છે.
જે તુરત ઉત્તરાધિકારી, કબજેદાર સાથે મળી જઈ તે દાવ લાવવા ખુશી ન હોય, અથવા ન લાવે તે તે પછીને ઉત્તરાધિકારી તે દાવ લાવી શકે છે.
પોતાના અધિકારી ઉપરાંતનું ગીરે કે વેચાણ વારસ દારે કર્યું હોય તે તે રદ નથી પરંતુ તેના ઉત્તરાધિકારીની ઇચ્છા ઉપર રદ થવાને પાત્ર છે.
વારસદાર ગુજરી જાય એટલે મિત ઉત્તરાધિકારીઓ ને મળે છે. તેઓ માથાદીઠ વહેંચણ કરે છે.
વારસે મળે એટલે ગુજરનારની વતી ઉત્તરાધિકારી બધા કામકાજ કરી શકે છે. અને તે ગુજરનારનું દેવું આપવા અને શ્રાધ્ધ વિગેરે અંત્યેષ્ટિ કિયા કરવાને બંધાયેલ છે. પ... ઉત્તરાધિકારીએ કબજો મેળવવાની મુદત
છેલ્લા વારસદારના ગુજરવા પછી બાર વર્ષમાં ઉત્તરાધિકારીએ સ્થાવર મિલક્તને કબજો મેળવવા દા લાવ જોઈએ. અને જંગમ મિલક્તના કબજા માટે છ વર્ષમાં દાવે કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com