________________
હિંદુ કાયદો.
૧૦ જડેલી મિલકત.
૧૧ ઉપર જણાવેલ કોઈ પણ પ્રકારના સ્ત્રીધનવડે સંપ
દન કરેલી મિલકત. ૫૧. પતિ સ્ત્રીધનને ઉપયોગ કયારે કરી શકે?
ઉપર જણાવેલ મિલકત પૈકીની સાદાયિક (પરણેલી અગર વગર પરણેલી સ્ત્રીને સાસરેથી અગર પિયરથી બાપ અગર બીજા સગાં તરફથી જે કાંઈ મળ્યું હોય તે) સિવાયની મિલકતની વ્યવસ્થા પતિની હયાતીમાં સ્વતંત્ર રીતે પતિની સંમતિ સિવાય કરી શકતી નથી. [૧૨૨] પતિ તેની પત્નીનું સ્ત્રીધન, માંદગી, કેદ, દુષ્કાળ વિગેરે જરૂરીઆતના સમયમાં વાપરી શકે છે. આ હક તેને જાતિય (personal) છે. જે તે તેની પત્નીનું સ્ત્રીધન વાપરવાની ઈચ્છા ન દર્શાવે તે લેણદારે તેને તેમ કરવાની ફરજ પાડ શકતા નથી, કે તેની ઉપર દરખાસ્તની બજવણી કરવી શકતા નથી. [૧૨૩] પર. સીધનના વારસદારેને ક્રમ.
શુકના વારસદારને ક્રમ નીચે પ્રમાણે છે. ૧ સહેદરભાઈ. ૨ માતા. ૩ પિતા. ૪ બાપના વારસે.
વૈતકને વા કુંવારી પૂત્રીને, પરણેલી પુત્રીને અને પૂત્રને, અનુક્રમે એકને અભાવે બીજાને મળે છે. [૧૨૪] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com