________________
[ ૧૮ ]
હિંદુ કાયછે.
સ્ત્રીધનના વારસે પુરૂષ અગર સ્ત્રીને સ્વતંત્ર રીતે
મળે છે.
સ્ત્રીધનના વારસામાંથી અનૌરસ ( Illegitimate) પૂત્રને આદ કરવામાં આવ્યા નથી. [ ૧૨૭]
નાચિકાની મિક્ત પણ સ્ત્રીધન પ્રમાણે પ્રથમ ભાઈ, મ્હેન, ભાઈના પૂત્ર અને અનુક્રમમાં ખીજા સગાને મળે છે. વેશ્યાના ઔરસ અને અનારસ પૂત્રમાં ઓરસને જ વારસા મળે છે. [૧૨૮]
જન્મથી મળેલા, એટલે કે પૂત્રી કે વ્હેન તરીકે લીધેલે વારસા સ્વતંત્ર રીતે મળે છે. અને લગ્નથી એટલે કે વિધવા, માતા, દાદી વિગેરે સગપણથી મળેલા વારસા પ્રતિબંધક હોય છે.
પરણેત્રી શ્રી કરાર કરી શકે છે પરંતુ તે તેના સ્ત્રીધન પૂરતાજ અંધનકારક છે. [૧૨૯ ] ૫૩. વિધવા તરીકે વહેંચણમાં મળેલી મિલકતના હકો.
૧ મળેલી મિલક્ત, પુત્રના જન્મ થવાથી કે દત્તક લેવાથી અથવા પૂનગ્ન કરવાથી પાછી બીજા વારસદારાને જાય છે. માત્ર વ્યભિચારના કારણસર મળેલી મિક્ત પાછી લેવાતી નથી.
૨ વારસામાં મળેલી મિક્ત કાયદેસર જરૂરીઆત અથવા મિક્તમાં સુધારો કરવાના હેતુ સિવાય તે વેચી કે ગીશ મૂકી શક્તી નથી, પરંતુ મળેલી મિલક્તનુ ઉત્પન્ન અને વધારાના ઉપયોગ તેની મરજી સુનાસણ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com