________________
રસીયન.
| [ 9 ] ભદત્ત (પતિએ આપેલી) અને અન્વાધેયક મિક્તના વારસાને ક્રમ નીચે પ્રમાણે છે.
૧ પૂર્વ અને કુંવારી પૂરીઓ સરખે ભાગે. [૧૨૫] ૨ પૂત્ર અને પરણેલી પૂવાઓ સરખે ભાગે. ૩ પૂત્રીઓના સંતાને. ૪ પૂત્રને પુત્ર.
બીજા પ્રકારના સ્રોધનના વારસદારે– ૧ કુંવારી પૂરી. ૨ પરણેલી પણ ગરિબ પૂરી. ૩ પરણેલી ધનવાન પૂત્રી. ૪ પૂત્રીના સંતાને. ૫ પૂત્ર. ૬ પૂરના પૂ.
અપારિભાષિક સ્ત્રીધનના વારસદારોને ક્રમ [ ૧૨૬]
૧ પૂત્ર. ૨ પૂત્રને પૂવ. ૩ પૂત્રના પૂત્રને પૂત્ર જ પૂત્રી. ૫ પૂત્રીને પત્ર. ૬ પુત્રીની પુત્રી.
ઉપર જણાવેલ કેઈ વારસદાર ન હોય તે પછી વિવાહ જે બ્રહ્મ પ્રકારના થયેલ હોય તે તેના પતિને વાર મળે છે. પતિને અભાવે પતિના વારસદારોને વાર મળે, પરંતુ જે અસુર પ્રકારના લગ્ન થયેલ હોય તે
ધનને વારસો – માતા, ૨ પિતા અને પિતાના વારસ દારોને અનુક્રમે મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com